Gujarati Quote in Thank You by Tr.Mrs.Nirali Polara

Thank You quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હંમેશા હસતા મુખે અમારા માટે કામ કરતાં જોયા છે..
5 રૂપિયા માગતા ત્યાં અમને 10 આપતા જોયા છે..
ખુદ સાદગીમાં રહી અને અમારા એશોઆરામ પુરા કરતા જોયા છે..
પિતા તરીકે સાચેજ આ ભવે ભગવાન જોયા છે..💓
*જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પપ્પા*🤗

-nirali polara

Gujarati Thank You by Tr.Mrs.Nirali Polara : 111747614
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now