દરેક માણસ એક આત્મા છે પછી માણસ અને પછી સગા સંબંધી, આત્મા તમોગુણી, રજોગુણી, અને સત્વગુણી એમ જેવા ગુણ ધરાવતી હોય તેવો તેનો વ્યવહાર અને વર્તન હોય, શુધ્ધ સત્વગુણો તો દેવત્વને પામી દેવી દેવતા બને છે, સતોગુણી પરોપકારી દયાવાન, રજોગુણી ધૈર્ય કીર્તિ વાન સંતોષી મેહનતુ માયાળું માનવી, અને તમો ગુણી, ઈર્ષ્યા કાળ ક્રોધ ભોગી વીલાસી અભીમાની વ્યસની કપટી પાપી અને વીનાસ નોતરી અંતે આસુરી યોની ધારણ કરી ભુત પીસાચ
જે દેવોને તમે પુજો છો તે બધા શુધ્ધસત્વગુણી અવતારી આત્મા જ છે, તમે પણ એવા બની સકો છો, આત્મા કયારેય મરતો નથી, તે અજર અમર અવીનાસી છે, પણ તે ઉપરના ગુણો ધારણ કરી કર્મ કરી નીત નવીન રુપો ધારણ કરે છે, પણ જ્ઞાન પ્રકાસ થી આત્માની ઓળખ કરી જે શીવની સરણમાં જાય છે અને અંતે શીવમાં વીલીન થઈ મુક્તિ પામે છે,
ઓમ શાંતિ
જય શીવ ઓમકાર, બાપ સર્વનો એકજ હોય , આપણા બધાનો પણ એકજ પરમ પિતા છે જેને શીવ એટલે શાંતી દાતા તરીકે ઓળખીએ છીએ, જેનો કોઈ આકાર નથી માટે નીરાકાર તરીકે ઓળખીએ છીએ, તે સર્જન કરતા છે માટે લીંગ તરીકે પુજીએ છીએ, આદી અનાદી અનંતા તરીકે પણ ઓળખાય છે, તેત્રીસ કોટી દેવી દેવતા અને તેના વડા શ્રી ને ધારણ કરનાર વીષ્ણું, બ્રહ્માંડના રચીતા બ્રહમાજી અને વીનાશ કરનાર શંકરજી, આ બધાયના પીતા એટલે આદીદેવ મહાદેવ શીવ હરી,
દરેકક દેવી દેવતા બ્રહમા વીષ્ણુ અને શંકર બધાએ તપ થકી શક્તિ ઓ હાસલ કરી અને એ શક્તી માનવ જગત કલ્યાણ માટે વાપરી દેવ કહેવાયા, તમો ગુણી આત્માઓએ પણ તેમની મનસા આસા પુર્ણ કરવા તપ કરી શક્તીઓ હાસીલ કરી પણ પોતાના સ્વાર્થ માટે, અને શક્તીનો દુરઉપયોગ કરી નીર્દોષ લાચાર શાત પ્રાણી પશુ પક્ષી માનવ દેવો વીગેરેને ત્રાસ આપ્યો હત્યાચાર કર્યો લુટફાટ કરી ને જેથી અસુરો કહેવાયા,
પણ સર્વનો પિતા કર્મ ફળદાતા એકજ પિતા સદાશિવ ઓમકાર છે,
ઓમ શાંતિ એમનો સંદેશ છે
💐🙏