હે કાન્હા તારા જન્મનાં વધામણાં ખુદ મેઘ વરસી ને કરે છે,
તારી વાંસળી નાં સુરે- સુરે આજે ધરા સાથે અંબર ડોલે છે,
તારું પ્રિય પંખી મોર પણ પાંખોમાં પ્રાણ પામી થનગનાટ કરે છે,
તારાં જન્મની ખુશીઓ આજે પ્રિયજન ની સાથે જ પ્રકૃતિમાં પ્રાણ પુરે છે,,!!
🛕 જન્માષ્ટમીનાં પાવન પર્વની સર્વને શુભેચ્છા🛕
-Parmar Mayur