Shailesh Joshi લિખિત વાર્તા "અધૂરી પૂજા - દિકરી વ્હાલનો દરિયો - ભાગ -1" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19910258/adhuri-puja-1
મનમાં ઘૂટાવાનો મતલબ, અથવા કારણ
૧ - કાલ્પનિક ભય, અથવા તો, એક પ્રકારની કાયરતા.
૨ - જીવનમાં કોઈ ખાસ વ્યક્તિનું, ન હોવું.
૩ - અને જો કોઈ હોય તો, તે વ્યકિતને ખુલીને સાચી વાત કરવાની હિંમતનો અભાવ.
અને...
૪ - અદેખાઈ, અસક્ષમતાં, લાલચ, કે મનમાં ખોટ.
વિશ્વમાં, પહેલા ત્રણનો ઈલાજ તો છે, બાકી.....