अग्निशेषमृणशेषं,
शत्रुशेषं तथैव च ।
पुन: पुन: प्रवर्धेत,
तस्माच्शेषं न कारयेत् ॥
ભાવાર્થ -- હોલવતાં સાવ થોડી માત્રામાં રહી ગયેલી આગ, ચુક્તે કરતાં બાકી રહી ગયેલું થોડુંક દેવું કે યુદ્ધમાંથી
બચી ગયેલો દુશ્મન નાનકડી તક મળતાં વેંત જ વારંવાર મોટું વિકરાળ સ્વરૂપ ધારણ
કરશે. એટલે એમનો પૂરેપૂરો નાશ જ કરી દેવો જોઇએ.
🙏 શુભ બુધવાર! 🙏