🌸 ॐ देवाय नम: 🙏
परो अपि हितवान् बन्धुः,
बन्धुः अपि अहितः परः !
अहितः देहजः व्याधिः,
हितम् आरण्यं औषधम् !!
ભાવાર્થ -- શરીરનાં કોઇ અંગમાં થયેલ બીમારી આખા શરીરમાં તકલીફ આપે છે પણ દૂરના જંગલમાં ઉગેલી જડીબુટ્ટી શરીરનો વ્યાધિ મટાડે છે. આ જ રીતે,જો કોઇ ત્રાહિત વ્યક્તિ આપણને મદદરૂપ થાય તો એને આપણા પોતાના કુટુંબીજન જેટલું મહત્ત્વ આપવું જોઇએ અને જો કોઇ આપણુું પરિવારજન આપણું અહિત કરે તો એને મહત્ત્વ આપવાનું બંધ કરી દેવું જોઇએ.
🙏 શુભ મંગળવાર! 🙏
❤️ 🙏