आत्मनो मुखदोषेण,
बध्यन्ते शुकसारिका:।
बकास्तत्र न बध्यन्ते,
मौनं सर्वार्थ साधनम्॥
ભાવાર્થ -- પોતાના મુખના દોષ (મીઠા મધુરા અવાજ) ને લીધે પોપટ અને મેના પાંજરામાં પુરાય છે, પરંતુ બગલાને કોઇ બાંધતું નથી (કેમ કે બગલો તો પોતાનું કામ વગર બોલ્યે ચુપચાપ કરે છે). આમ મૌન એ જ સઘળાં અર્થ/કાર્ય સિદ્ધ કરવા માટેનું સાધન છે.
🙏 શુભ સૂર્યવાર! 👍