જીવનમાં જો કાંઈ જીતવા જેવું છે વીજય મેળવવા જેવો છે તો ખુદ પર પોતાની જાત પર, વીકારો ને ત્યજી, કામ વાસના, અભીમાન અહંકાર હું પણું , ક્રોધ કે ગુસ્સો, ઈર્ષ્યા, દ્રેષ કે નફરત,લાલચ કે લોભ, મોહ કે માયા,અને સ્વાર્થ આ એવા રાક્ષસો છે જે તમારા પર સવાર થઈ જાય છે, તમને દુખી કરે છે ભયભીત કરે છે કા સર્વનાસ નોતરે છે, માટે તમારા મનને આ રાક્ષક્ષોથી બચાવો, જયારે પણ આ રાક્ષક્ષી વૃતી આવે થોભો વીચારો ખુદને પુછો, શું આ બરાબર છે, તમે ભુલતો નથી કરતા, પાછા વળો, ધૈર્ય શાંતી દયા કરૂણા ક્ષમા મય બનો,
જય સોમનાથ 🙏💐