एकवर्णं यथा दुग्धम्,
भिन्नवर्णासु धेनुषु।
तथैव धर्मवैचित्र्यम्,
तत्त्वमेकं परं स्मृतम्॥
ભાવાર્થ -- ભલે અનેક ગાયોનાં રંગ જુદાં જુદાં હોય, પણ એ સૌ ગાયો દૂધ તો માત્ર એક જ રંગનું (સફેદ) આપે છે તેવી જ રીતે ભલે સંસારમા અનેક જુદાં જુદાં ધર્મો હોય પણ એ સર્વ ધર્મો કેવળ એક જ પરમ તત્ત્વનો ઉપદેશ આપે છે.
🙏 શુભ બ્રૃહસ્પતિવાર! 🙏