કોઈ કહેશો કે બ્રહમા અને શ્રી વીષ્ણુંજીની ઉત્પત્તિ કેવી રીતે કયાથી થઈ કોણે કરી?? જાણતા હશો અકાર શીવ હરીએ, માતા ઉમા પ્રકૃતિ ની મદદથી એમને આકાર આપ્યો અને શીવે અંશ જીવ પુર્યા.
પણ શીવની ઉત્પત્તિ કયારે કેવીરીતે કોણે કરી કોઈ જાણોછો??? ના કોઈજ નહીં, કારણકે શીવ એ ખુદ અવકાશ કે આકાશ છે જેનો અંત નથી છેડો નથી, જે કંઈ છે તે આકાશમાં છે, ગ્રહો ઉપગ્રહો તારાઓ સુર્ય મંડળો, આકાશ ગંગાઓ, ગેલેક્સી વીગેરે બધું જ ...સમજાય છે, બાપ એકજ છે શીવ ઓમકાર, એમનું નામ શીવ પણ આપડે આપ્યું છે ,શીવ એટલે મનને શાંતિ આપનાર, અને બ્રહ્માંડનો નાદ છે ૐ , અકાર જેનો કોઈજ આકાર નથી, તે ફક્ત આકાર આપે છે, માટે લીંગ રૂપે પુજાય છે, બ્રહમા વીષ્ણું શંકર આવા હજારો છે બ્રહ્માંડમાં પણ પીતા એક શીવ, અને આકાશમાં રહેલ પ્રકૃતી કુદરત તે માતા ને ઉમા કહીએ છીએ, ઉ ઉદર (ગર્ભ) જેના દ્વારા આપણે જન્મેલ બધા, માં એટલે જન્મ આપનાર , ઉમા એટલે જેના ગર્ભમાંથી જન્મેલ તે મા ,માતા ઉમા, આમ શીવ અને ઉમા ની સંતાન અવકાશ માં નીર્વાણ પામેલ પામતું જન્મતું મરતું ફુલતું ફાલતું તમામ શર્વ..
વધારે સમજવું હોય તો મારી લખેલ બુકો તમને સમજવામાં મદદ કરશે,
ઓમ શાંતિ
જય સોમનાથ