હે, ભગવાન........
એવી તે શું ભૂલ થઈ તારા આ માનવીઓ થી કે,
આટલી કપરી સજા મળે છે બધાને ????
માન્યું કે કલિયુગ છે પણ તું તો બધું જોવે છે ને !!!!!!
માનવીઓ ની ભૂલ ને માફ કરી
તમારી કૃપા દ્રષ્ટિ વરસાવો,
હજારો લોકોએ બેમોત મરે છે,
મૃતદેહ પણ પરિવારજનો ને સોંપવામાં આવતા નથી,
આવી પરિસ્થિતિઓ માં માનવીઓ શું કરે????
કાંઈક ચમત્કાર દેખાડ હવે હો સર્જનહાર....!!!
-Parmar Sadhna