Quotes by Raj Shah in Bitesapp read free

Raj Shah

Raj Shah

@rushabhoverseas1gmail.com6161


જરૂરી નથી કે ચોમાસાનો પહેલો વરસાદ જ તારી યાદ લઈને આવે, ક્યારેક શિયાળાનો છેલ્લો વરસાદ પણ તારી યાદોથી પાંપણ ભીંજવી જાય છે.
😊😊😊

Read More

ફરી વીતી ગઈ એક દિવાળી તારા વગર,
ચાલ જીંદગી ફરી તને શરૂ કરું એના વગર. 😊😊😊

ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः। सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःख भाग्भवेत् ||
🪔🪔🪔🪔🪔🪔🪔🪔
दीपावाली पर्व की ढेर सारी हार्दिक शुभकामनाएं।
🪔🪔🪔🪔🪔🪔🪔🪔

Read More

હા …. કે….ના

શું તમારી જિંદગીમાં કોઈ એવી વ્યક્તિ છે જેની સાથે તમે કંટાળ્યા વગર કલાકો સુધી વાત કરી શકો?
💞🫠

Read More

એક વાટકી ભરેલા હલવા માં
કેસર, કાજુ, બદામ, ની હાજરી સ્પષ્ટ દેખાતી હતી
પણ
હલવો જેના લીધે મીઠો લાગતો હતો
એ ખાંડ ક્યાંય નથી દેખાતી...

કેટલાક લોકો ક્યારેક દેખાતા નથી હોતા
પણ
જિંદગીમાં મીઠાશ તેમના લીધે જ હોય છે...!!!

😊😊😊

Read More

હોઠ ના કિનારે વહેતી જીભની નદી માંથી વાણીના પ્રવાહ રૂપે આપના હ્રદયમા આ ભવિક જીવને કારણે હરિયાળી સર્જવાના બદલે હોનારત સર્જાય હોય...
મારા કારણે આપે મહદ અંશે પણ અશાતા અનુભવી હોય, અજાણતા આપની સંવેદના સાથે રમત રમાઈ હોય, લાગણીઓને જરા પણ ઠેસ પહોચાડવાનુ કોઈ કુકર્મ કર્યુ હોય તો સંવત્સરી મહાપર્વ ની આરાધના કરતા મન, વચન, કાયાથી આપને અંતઃકરણ પુર્વક
મિચ્છામિ દુક્ક્ડમ્

Read More

ચિંતા હંમેશા Negative vibes આપે છે. Positive વિચારો હંમેશા Healing પુરૂ પાડે છે.

આપણે કોઈ નું ખરાબ ન કર્યુ હોય તો ઈશ્વર આપણુ ક્યારેય ખરાબ કરતો નથી. નવો સુરજ નવી સવાર લઈ ને આવે જ છે.