માતાનો પ્રેમ મુસીબતમાં ખબર પડે છે.ભાઈનો પ્યાર વસિયત સમયે ખબર પડે છે. પત્નીનો પ્યાર ખીચા ખાલી હોય ત્યારે ખબર પડે છે.અને પુત્રનો પ્યાર ધડપણમાં ખબર પડે છે.....!!!!
પણ એક પિતા છે એનો પ્રેમ જયારે તમે જિંદગી થી હારી જાવ ત્યારે એ જ પિતા શીખવાડે જે આગળ કેમ વધવું જોઈએ.....
-Het Bhatt Mahek