Quotes by Khushi patel in Bitesapp read free

Khushi patel

Khushi patel

@khushivpatel8061gmail.com221454


જીવનમાં બોજ જ માત્ર ખોજનો છે.
(આ અસંતોષી જીવ હમેશાં શોધમાં જ હોય છે. ક્યારેક પોતાની જાતમાં બીજાને તો ક્યારેક બીજાની જાતમાં પોતાને ક્યારેક મળ્યાની ફરિયાદમાં તો ક્યારેક ના મળ્યાના દુખ માં)😊

Read More