*સંગીત શું છે ... ?*
1. જો તમે સંગીતમાંથી *" ત "* ને
દૂર કરો છો, તો પછી *" સંગી "*
જેનો અર્થ *" મિત્ર "* છે.
2. જો તમે સંગીતમાંથી *" ગી "* ને
દૂર કરો છો, તો *" સંત "* રહે
છે.
3. જો તમે સંગીતમાંથી *" સં "* ને
દૂર કરો છો, તો *" ગીત "* બાકી
છે.
*સંત જેવા મિત્રનો સંગ છે તો*
*જીવનમાં ગીતોની વસંત છે,*
*એજ તો સંગીત છે.*