उद्यमेन हि सिध्यन्ति कार्याणि न मनोरथैः।
न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगा:।।
ભાવાર્થ – જેમ સૂતેલા સિંહના ભક્ષણ માટે હરણ મ્હોંમાં આપોઆપ આવીને પડતું નથી, એ માટે એને શિકાર કરવાની મહેનત કરવી પડે છે, તેવી રીતે મનુષ્યે કાર્યો પાર પાડવાં હોય તો એણે કઠોર પરિશ્રમ કરવો પડે, માત્ર મનોરથ કરવાથી કાર્યો પાર પડી જતાં નથી.
🙏શુભ શનિવાર 🙏