🌸 ॐत्रासनाय नम: 🙏
श्वः कार्यमद्य कुर्वीत पूर्वान्हे चापरान्हिकम्।
न हि प्रतीक्षते मृत्युः कृतमस्य न वा कृतम्।।
ભાવાર્થ - જે કામ આવતીકાલે કરવાનું હોય એ કામ આજે અને જે કામ સાંજે કરવાનું હોય એ કામ સવારે જ પૂરું કરી લેવું જોઈએ, કેમ કે આવનારું મ્રૃત્યુ એ રાહ નથી જોતું કે આપણે આપણું કામ પૂરું કર્યું છે કે નહીં.
🙏શુભ શુક્રવાર!🙏