એ જરુરી નથી કે કોણ કયા શુધી સાથ આપશે, જરૂરી એ છે કે જ્યા શુધી સાથ આપશે પ્રેમ હુફ અને સહકાર આપશે, કારણ કે જીવનનું કંઈ નક્કી નથી કે કોણ કેટલું જીવશે, પણ જેટલું જેની સાથે જીવીયે તે હંમેશા યાદ આવે તો હોઠો પર સ્મીત અને રદયને આરામ મળે, બાકી તો સાથે શરીર પણ નથી આવતું સ્મસાનમાં રાખ થઈ જાય છે
-Hemant Pandya