Shailesh Joshi લિખિત વાર્તા "અધૂરી પૂજા - દિકરી વ્હાલનો દરિયો - ભાગ - 10" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19913831/adhuri-puja-10
કોઈ વ્યક્તી હજારો સપના પૂરા કરી શકે છે, તો...
કોઈ વ્યક્તી પોતાના જીવનકાળમાં,
એક સપનું પણ પુરુ નથી કરી શકતો.
કારણ ?
મારા માનવા મુજબ,
કોઈ પણ વ્યક્તિના, હજારો સપના હશે, તો એ પૂરા થશે , એને બહુ વાંધો નહીં આવે,
બાકી, ખરી અને પુરી તકલીફ એનેજ પડે છે, જે તેના પૂરા જીવનમાં એકજ સપનું સજાવીને બેઠો છે.
વાચક મિત્રો, મારી વાત સાચી કે ખોટી ?