Shailesh Joshi લિખિત વાર્તા "હે પ્રભુ - મારે કંઈ લેવું નથી, પણ કહેવું છે." માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19908803/o-lord-i-have-nothing-to-take-but-to-say
લાલચ અને સંવેદના બન્ને,
એક વ્યક્તિમાં એક સાથે ન રહી શકે.
હા, મનથી મક્કમ ન રહી શકીએ તો, સંવેદનશીલ વ્યક્તિમાં લાલચ આવવી સંભવ છે.
પરંતુ,
જો કોઈ વ્યક્તિ,એકવાર લાલચમાં સપડાઈ જાય, પછી એ વ્યક્તિમાં સંવેદના આવવી અસંભવ છે.