Shailesh Joshi લિખિત વાર્તા "અધૂરી પૂજા - દિકરી વ્હાલનો દરિયો - ભાગ -1" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19910258/adhuri-puja-1
વાણી અને વ્યવહાર થકી સારા દેખાવું,
સારા દેખાવું,
એમા, છેવટે
થાક, કંટાળો અને નુકશાન વેઠી, આપણાજ સમયનો વ્યય અને આપણીજ પ્રગતિ રૂંધાય છે.
જ્યારે
સ્વયમ સારા બનવામાં, જીવન-જીવવાની જે મજા છે, તેતો એ રસ્તે ચાલી નીકળ્યા હોય,
એજ અનુભવી શકે.