૪૫ વાળાનો જમણવાર ચાલુ હતો અને ૧૮ વાળાનો જમણવાર ચાલુ કરાવ્યો.
૪૫ વાળાને પુરીઓ નથી આપીને ૧૮ વાળા ડીશ લઈ બેસી ગયા....
અને ૬૦ વાળા પુરી ખાઈને ભાતની રાહ જોવે છે ત્યાં રસોઈઓ લંડન જતો રહ્યો...
અને વર વધૂના માં બાપ કહે છે… કોઈએ જમ્યા વિના જવાનું નથી...
😂😂😂😂
*Vaccine Distribution* 💉
-Bhavesh Patel