મારો ઈશ્વર પણ કેવો કળાબાજ, આપ્યું રદય ખુબજ દયાળુ અને માયાળું ,અને એવી ગડમથલમાં મને નાખ્યો , જીવી નથી શક્તો માટે જવાબદારીના બોજ નીચે ફસાયો, કહ્યું કર તારી મન માની, કોઈને મરતા મુકી શકે તો કરી લે મન માની.
ભલે ભગવંત કરીલે તું પણ સીતમ જીવ ભરી, શું કામ તું પણ કોઈ ઓછ રાખે
-Hemant Pandya