આમ જુવા જઈએ તો શું ખોટ કાલે શું હતી આજે પણ શું છે, શુંખ દુખ તો તડકા છાયા જેવા, પણ, કંઈક બાબતો શુંખ હોય કે દુઃખ હંમેશા યાદ રહેછે, અને કોઈક યાદો પણ, કયારેક હસાવે કયારેક રડાવે આનું નામ તો સંબંધ છે, બાકી ખોખલા સંબંધો ની રીત રીવાજો ની દીવાલોના પીંજરામાં માણસ આજે પણ કેદ છે ખુશીની વાત અલગ, શુખે સ્વાસ પણ કયા લઈ શકે છે.
-Hemant Pandya