મોઢે બોલુ 'મા', સાચેય મને નાનપણ સાંભરે,
ઈ પછી મોટપ ની મજા, મને કડવી લાગે કાગડા...!!
આજે માનો દિવસ છે, જો કે આમ તો મા નો કોઈ દિવસ નથી હોતો, આયા તો રોજ સવારે માથે હાથ મુકે ને ઈ જ અમારા માટે મધર ડે, અને મારા મતે આ દુનીયા મા માની
તોલે કોઈ ના આવી શકે, કારણ ખબર ? ' મા ' ની મા ને પણ નાની કેવાય, અને મા ની કોઈ વ્યાખ્યા હોતી હશે સાહેબ મા તો અેક અેવી ગઝલ છે જે તમે જીવનભર વાંચો ને તો પણ તેનો અંત ના આવે, અને આ જે મા ની મોહબ્બત છે, ને ઈ બધી મોહબ્બત ની મા છે, અને મા વિશે જો લખવા બેસુ તો ચોપડા ના ચોપડા લખાય શુ કે મા નુ વ્યકિતત્વ જ અેવુ છે કે જેનુ શબ્દો મા વર્ણન ના થાય, મને રાહ ચીંધનાર મારગ દેખાડનાર,
ખાસ તો, જીવનના 21 વર્ષ મને સહન કરવા માટે
દિલ થી આભાર મમ્મી, લવ યુ કેટલુય બધુ 😍😍😘😘
मांग लू ये जन्नत की,
फिर वही जगह मीले...!!
फिर वही गोद मिले,
फिर वही मा मिले...!!
स्याही खत्म हो गई ' मा 'लिखते लिखते,
' मा ' के प्यार कि दास्तान इतनी लंबी जो थी।
किशोर श्रीमाली
✍️____जोगी 📿