જીવું છું બીન્દાસ યારોનો યાર બની, કોઈ અંગત પણ હશે, કોઈ નજીક પણ , સ્થાન કોઈ બનાવી લે છે મળતું નથી', અને હા મારા માટે બધાજ સરખા કોઈ અળખામણુ નથી , ઈશ્વરની ભેટ માનવમહેરામણ, નફરત થી નફરત કરો નફરત કરવા વાળાથી નહીં , સમય ખરાબ હોય માણસ નહીં, માણસ તો લાચાર મજબુર હોય સમય આગળ..
-Hemant Pandya