આપણને લોકો યાદ તો કરેજ છે, કા સારા માણસ તરીકે કે ખરાબ માણસ તરીકે, આધાર એ પર રહેલો છે કે આપણો વહેવાર લોકો માટે કેવો છે કે કેવો હતો, ફર્ક ભલે આપણને કે કોઈને પડે ના પડે , પરંતુ આપણી છાપ સારી કે ન સારી જરૂર પડે છે, અને કા લોકો આપણાથી પ્રભાવીત અને ખુશ રહેશે કા દુઃખી.
-Hemant Pandya