કયા કમ્પેયર કરૂ તારી સાથે એ ભવભવની સંગાથી મારી વ્હાલી , અહીયા તો આત્મવિશ્વાસ ની કમી તો ક્યાંક લઘુતાગ્રથીનો સીકાર છે માનવી, કોઈક ને કોઈક પ્રવાહમાં વહી તણાતો જતો દેખાય માનવી, ખુદની તો પહેચાન પણ ખોઈ બેઠો આ માનવી, શું અસ્તીત્વજ નથી કોઈનું ઓરીજનલ ,તો વાતજ શું કરવાની,
-Hemant Pandya