તંત્ર શાસ્ત્ર નો એક અદ્ભુત મંત્ર...
તંત્ર શાસ્ત્ર પ્રમાણે સીધી લીટી માં આ મંત્ર ને એકવાર જપી ને આત્મસાત કર્યા બાદ આખીર અક્ષરથી રિવર્સ માં તેમને પુર્ણ રીતે આત્મસાત કર્યા બાદ મંત્ર ના ઉપયોગ થી નાનકડા ઘાસના તણખલા ને ઘાતક શસ્ત્ર માં પરિવર્તીત કરી શકાય છે.
ઉદાહરણ તરીકે માં સીતા આ પ્રયોગ રાવણ ને રોકવા અશોકવાટિકામાં કર્યો હતો.