હે માનવ તું ક્યાં મને શોઘે છે મંદિર, મસ્જિદ, ગુરુદ્વારામાં,
વાંચી લે તું ગીતા, કુરાન, બાઈબલ હું રહીશ હંમેશા તારા વિચારોમાં,,,!!!
સારાં પુસ્તકો નું વાંચન એટલે એક એવી કસરત જે મગજ સાથે વિચારો ને પણ મજબૂત કરે છે.
📖world book and copyright day📖
📕વિશ્વ પુસ્તક અને કોપી રાઈટ દિવસ.📗
-Parmar Mayur