મારા જીવન ના તાર તમે છો ભીમ તમે છો..
દુખિયા ના સાથી તમે છો ભીમ તમે છો..
આ દુનિયા ને કલમને કાયદા શીખવ્યું
એ ભીમ તમે છો..
ઓક્સફર્ડ યુનિવર્સિટી ના તમે બાદશાહ છો..
દલિત ના માતા પિતા
તમે છો ભીમ તમે છો...
બધાંરણ ના ઘડવૈયા તમે છો હો ભીમ તમે છો.. અશિક્ષિત લોકો ને શિક્ષણ નીતિ બતાવી એ તમે છો
જય ભીમ તમે છો..
બાબા તમે છો..
આંબેડકર તમે છો....
-Sankhat Nayna