પત્નિ - (ધરડા મરણ પથારીએ પડેલા પતિને ). આમ જુવો ..કોણ આવ્યું છે ? ઓળખો છો આ બધી બાયુને ..આપણા પડોશી મધુબેન, શાંતાકાકી, ચંદ્રીકાબેન, સલુમાસી, ઝેકોરફોઇ .વંદનાભાભી આ બધા તમારી ખબર પુછવા આવ્યા છે..
ડોસા- *કયાંથી કોઇને ઓળખું ? જુવાનીમાં કોઇ દી તેં આ બધી પડોશણોની સામે આંખ ઉંચી કરીને જોવા દીધું છે , તે ઓળખુ ? હવે પુછે છે ઓળખો છો ?*
😀
-SADIKOT MUFADDAL 》 Mötäbhäï 《