કોરાના પોઝીટીવ આવ્યો તો થયું હાશ હવે મરવું સહેલું થઈ ગયું તારી મારી મુલાકાત જલદી થશે , પણ મોત કયા આસાન પરીવાર નો શ્વાસ અધ્ધર થઈ ગયો, ફીલ થયું હજું ખુબ જરૂર મારી બધાને , મારા સ્વાર્થ માટે બધાને રડાવું વ્યાજબી ન લાગ્યું તો હોસ્પિટલાઈજ થવાનો વારો આવ્યો, હવે બેકપ આવે ત્યારે ખબર શું થશે એ જીંદગી, તું પાછી મળીશ જલ્દી કે પછી જીવવું પડશે હજું તારા વીના.