Gujarati Quote in Microfiction by Hemant pandya

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

https://youtu.be/Lf3qdnuBAeo
આ એક બ્રહમાન્ડની લીંક છે.... વીડીયો જરૂર આખો દેખજો આ હકીકત છે...
કદાચ તમને ઈશ્વરને સમજવાં માં સરળતા રહેશે...
આજે એક બુક પણ લખી છે જે એપૃવ થઈ છે...પ્રકાસીત થવા ઉપર છે..
આ વીડીયો દેખી સકો જીરવી શકો તેજ દેખજો.
આ બધું જોયા પછી તમને આપણને જીવનની વાસ્તવિકતા અને ગાડપણ ની ઝાંખી થશે, વીજ્ઞાન કયા છે ,ઈશ્વર કયા છે અને તમે આપણે કયા છીએ...ન ઘરના ન ધાટના સમજાશે બધું...મીથ્યા અભીમાન પણ ઉતરશે, શેર શાયરી નું ભુત પણ ઉતરશે, દેહ અભીમાન પભ ઉતરશે, પણ ફરીચડશે...
ફરી એના એ થશો, પણ એકવાર ભાનમાં જરૂર આવશો, ચુકતા નહી, ખાલી જલક મુકી છે...પીચરબાકી છે...બુક પ્રકાસીત થયે વાંચજો ..
અને બહું પચ્છીમી સંસ્કૃતિ નુ અનુકરણ કરનાર અને ખુદને બહું ઉંચા માનનાર તો જરૂર દેખજો... આ શોધ નાશાની છે..એ ફક્ત એમનો પહેર વેશ થી નથી ઓળખાતા..એમની પ્રગતી પણ એવી છે, છતા આપણી ભારતીય સંસ્કૃતિ વીજ્ઞાન અને વેદોને માને છે...જયારે આપણી પ્રજા...
જુઓ પહેલા આ વીડીયો...
મારા વીચારો અને ઈશ્વર શુધીનો સફર શરૂ થઈ ગયો છે..આપ કયા અટવાયેલા?

Gujarati Microfiction by Hemant pandya : 111690392
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now