જુઓને શ્રી વીષ્ણું પણ કરે છે કેવા કેવા અખતરા,
રામા અવતારમાં મર્યાદા પુરસોતમ એક પત્ની ધર્મ પાળ્યો સીતાને વર્યી અને વૈશ્ણવીને વચન નવા જન્મે વરવાનું આપ્યું, ક્રીષ્ન અવતારમાં રાધા સંગે પ્રીત , અને રૂકમણી સત્યભામા સંગ સંસાર માણ્યો, ન ધરાયા તો સ્વામીનારાયણ અવતારે સાધું નો ભેખ ધરી સંસાર ત્યાગ્યો.
હવે કલગી અવતારે વૈશણું દેવી ને વરવા ન જાણે કયારે પધારવાના.
-Hemant Pandya