એક શીક્ષક ની હૈયા વરાળ, ગમે તેટલું પીરસો પણ રહે એટલું જ જેટલી કેપીસીટી હોય..
બસ દરેકને લાગું પડે.. ગમે તેવું અદભુત અને સારૂ પીરસી એ પણ સમજવાની કેપી સીટી બધામાં થોડી હોય?
હથોડાની સાઈઝ પસંદગીઓ લુહાર ની સોનીની સુથારની અલગ અલગ હોય, અને સમજણ પણ .
-Hemant Pandya