શેર શાયરી માટે એક જુનો શેર યાદ આવે, પત્તી પત્તી ગુલાબ કયા હોગી ,હર કલી શબાબ કયા હોગી ,જીસને દેખી હજારો હસી ઉસકી નિયત ખરાબ કયા હોગી,
શું હુસ્ન અને પ્રેમના વખાણ કરવાના એમાં હજારો આવ્યા ગયા..
લેલા,નુર, હીર, સોની, જુલીયટ,
બસ ત્યાગ સમર્પણ ની ભાવના અને વફાદારી મહાન હોય છે, બાકી કયા કશું વેચાતું બજારમાં નથી મળતું, હુસ્ન પણ મળે અને વફાદારી પણ.
ત્યારે બ્રેકપ નતા થતા , હવે અઢવાડીયે કે એકાતરે દીવસે થાય.
સાલો સાનો પ્રેમ? સાની વફા...?
ગમે તેને રામ રામ ન ગમે તેનેય રામ રામ.
પણ એક કડવી વાસ્તવિકતા કોને કોની પડી છે, બસ બધોજ દેખાવ છળાવો છે, અને હકીકત કોઈ દેખતું નથી'.
-Hemant Pandya