મારુ દિલ છે કે તને યાદ કર્યા વગર રહેતું નથી ..
અને તું છે કે તને કઈ પડી નથી..
હા ખબર છે તું બહુ busy છે તારી લાઈફ માં ..
પણ પ્રેમ કરે છે તો 5 મિનિટ તો મારા નામ કર..
પ્રેમ કઈ love you કહેવાથી નથી થતો ...
પણ એમાં ટાઈમ ની અને વિશ્વાસ ની પણ જરૂર છે ..
-Pooja Boghara