हसीं के दो पल
*wife* : કોણ હતી એ..?💝
*Me* : કોલેજ ની જુની ફ્રેન્ડ હતી..!😃
*wife* :. ધીરે થી શું કહી ને ગઈ એ તમને..??😎
*Me* : કંઈ નહી, બસ એટલું કીધું કે મારી જોડે લગ્ન કર્યા હોત તો તમને આ થેલા ના ઉપાડવા દેત 😷
*wife* :. વાયડી. 😭
અહિયા લાવો એ થેલા...😂😝
-SADIKOT MUFADDAL 》 Mötäbhäï 《