માફ કરશો પણ આજે લખ્યા વીના નહી રહેવાય🙏
સ્વામિનારાયણે શીક્ષા આપતા એક વાત બહેનો માટે લખી તે સત્યજ છે...
બહેનોએ કયારેય સ્વતંત્ર રહેવું ના જોઈએ...
દીકરીએ પીતાની આજ્ઞામાં..
પરણીત સ્ત્રિએ પતીની આજ્ઞામાં
પીતા ન હોય તો ભાઈની આજ્ઞામાં
પતી ન હોય તો દીકરાની આજ્ઞામાં જ રહેવું જોઈએ..
નહીતર કોઈની ઈજ્જત આબરૂ નહી સચવાય...
આના આડા અવળા ખુબજ અર્થ નીકળશે..
પણ કહખવાનો મતલબ એકજ છે કે સ્ત્રી જે પતીવર્તા હોય તે
ભાઈની લાડકી ભાઈના કહેવા મુજબ વર્તનાર
વીધવા હોય તો મોટા દીકરા સાથે રહી ધર્મ મય જીવન કરનાર..
ઘરની ઈજ્જત આબરૂ માન મોભો સાચવનાર ની જે ઈજ્જત હોય છે માન સન્માન અને આદર હોય છે તે ક્યાય નથી હોતા..
સ્ત્રી જીન્સ ટી સર્ટમાં શોભતી હોય તો ચણીયા ચોળી કે સાડી ની કીંમત જીરો હોય...
હા વંદન છે એ નારી શક્તી ને કે જેનો બધોજ સહારો છીનવાઈ ગયેલ તેવા કીસ્સામાં સંધર્ષ કરી પોતાના ઘર પરીવારનું પાલન પોશણ કર્યું અને ઘરની ઈજ્જત પણ સાચવેલ ..
છે દાખલા માતા કૃતી ના, માતા સીતા ના,માતાસાવીત્રીના, રાણી લક્ષ્મીબાઈ ના, અહ્લ્યા બાઈના...
પણ આજની જનરેશન જે પ્રમાણે આઈ એમ ધ બેષ્ટ અને પચ્છીમી સંસ્કૃતિ મા મગ્ન છે..તો જોઈ આવો અમેરીકા ઈંગ્લેન્ડ જેવા દેશોની સંસ્કૃતિ અને તેમના હાલ, અરે દુબઈ જઈ આવો ..
ઓલ વર્લ્ડ માં ભારતનું નામ જે બહું સાનથી ઈજ્જતથી લેવાય છેને એ ભારતનો ઈતીહાસ છે...
આજની જનરેશન નહીં...
ભારતના બંધારણે તમને જે હક્કો બધાયને આપ્યા છે ને તેનો ગેરફાયદો જ છે આ ...
પત્નીને રાધા બનવું પણ પતી તો રામ જેવો મર્યાદા પુરસોતમ જોઈએ....
રામાયણ દેખજો ભલી ભાતી....
સીતામાતા અને શ્રી રામ બન્નેનો રોલ દેખજો એમની ભાવના દેખજો...સત્રી પુરૂષના સંબંધ અને એક કર્ત્વય પાલન માન મોભો અને રાજ ધર્મ દેખજો..
લક્ષ્મણ અને તેમના પત્ની ઉર્મીલા નો ત્યાગ દેખજો.
મહાભારત મા જઈ દરેકના પાત્ર દેખજો પછી..
કુતા હોય ...ભીષ્મ હોય, શ્રી કૃષ્ણ હોય ,કર્ણ હોય, સુદામા હોય , યશોદા માતા હોય, રાધા હોય રૂકમણી હોય કે સત્યભામા
દરેક વસ્તું મર્યાદા અને માપમાં શોભે...
અતી તો અમૃત પણ ઝેર સમાન છે..
ભીષ્મ પી પ્રતીજ્ઞા અને ઈચ્છા મૃત્યું... મહાભારત નું યુધ્ધનું પ્રથમ પગથિયું બનેલ..
અને દ્રોપદી ની મર્યાદા વગરનો કટાક્ષ આધળા ના પુત્ર આંધળા વાળો,
જયારે ઘડપણ કે બીમારી અને અંત નજીક હોય ત્યારે ખબર પડે છે...કે જીવનમાં શું સારૂ શું ખરાબ.
અને અંત્યારે બે ફામ થઈ ને ફરનારને પણ ત્યારે ખબર પડે કે જેમની સંતાન બે ફામ પાકે મા કે બાપને કલંક લગાડે..
સમજવાના વીષ્યો છે...
સંસ્કાર શબ્દનો અર્થ.....શોધજો કયાક...પછી સત્ય સાથે સરખાવજો અને પછી..
પોતાનામાં કેટલા છે..
આમેય બધું પતન તરફજ છે
ઓમ શાંતિ