ત્રણ દેશ ના દાખલા..
૧)પાકિસ્તાન જે ધર્મના નામ પર નીર્દોષ લોકો પર હત્યા ચાર,
૨) ભારત જે ધર્મ પાળવો હોય તેની છુટ વીવીધતામાં એકતા મન ફાવે તેમ કાયદાની છટકબારીઓનો દુર ઉપયોગ ,જયા દેખો ત્યા ગંદું રાજકારણ, તોય મેરા દેશ મહાન.
૩) દુબઈ આસ્તીક કે નાસ્તીક જેમ રહેવું હોય તેમ રહો પણ દેશના કાયદામાં રહી દેશ સાથે ગદ્દારી નહીં.
બોલો હવે પડની માને તો ડાકણ કોણ કહે?
ગાંધીજી ના ત્રણ વાદરા બની જાઓ..
બુરા મત દેખો, બુરા મત સુનો, બુરા મત કહો..
-Hemant Pandya