અરે મળી છે જીંદગી ફરી મળશે એ ભવીશ્યની વાત છે અને ભવીષ્ય કોઈએ જોયું નથી,
જીવો બીનદાસ બે સક કહું છું...બાળપણ યુવાની અને ગઢપણ આવશે કાળક્રમે જીવો મોજથી, પણ ઈજજતથી અને માપમાં..બે ફામ નહીં હિંમત ..જે થયા બે ફામ એ તુટ્યા એ હદે ટુકડા પણ વીણવા થયા મુસ્કીલ. કહેવત છે ન જાને જાનકી નાથે કાલે શું થવાનું
-Hemant Pandya