શરીરની સુંદરતા ના માન મોભા ન હોય એતો કોઠા પર વેચાતીય મળતી હોય છે, પણ મનની સુંદરતા ને માન મોભો ઈજ્જત જે કહો તે આદરથી મળે છે. અત્યારે પણ મધર ટેરેશા, રાણી લક્ષ્મીબાઈ, જેવા લોકોના નામ બહું ઈજ્જત થી લેવાય છે સાહેબ..
પણ મેનકા જેવી અપસરાઓના??
આ એ લોકો માટે જે માર્ગ ભુલ્યા છે.. સ્ત્રી કે પુરુષ બધાયને લાગું પડે.
જાગો સવ્પન માંથી..
સવ્પન તુટશે તો વાસ્તવીકતા નહી સહન થાય , પછી જીવન ઝેર જેવું લાગશે..
વખાણ કરવાની કે વખાણ કરાવવાની આદત પછી ભારે પડશે જયારે હુસ્ન જવાની સાથ છોડશે..
દેખું છું આજે ઘણાને આ હાલતમાં તરસ પણ આવે પણ શું કરૂં..
-Hemant Pandya