પીરસી શકું છું હું પણ તમને એ દેહ(શરીરના) વખાણ ની શેર શાયરી...પણ જે નાશવંત છે, જેમાં બદલાવ દરરોજ આવે છે તે મીથ્યા પીરસવાનો મતલબ શું.
ગમે તેવા રૂપવાન લગ્નના બે પાંચ વર્ષ બાદ ૬૦-૬૫ કીલોના હાથીના બચીયા જેવા લાગવા લાગવાના, ખોટું ન લગાડતા પણ ધરમાંજ મા દાદી મોટી ભાભી ને જોઈ લેજો, પણ એ વાલા અત્યારે પણ તમને લાગશે બેસક લાગશે કારણ તેમનામાં તમે મમતા વ્હાલ લાગણીજોશો માનવતા જોસો તેમનો પુરુષાર્થ ,તેમનો ત્યાગ અને સમર્પણ જોશો...
વાત કડવી જરૂર છે.. કટાક્ષમાં કહી છે, પણ સમજો તો સાગર જેવી વીશાળ છે , અમૃત છે..એજ રીતે ભાઈઓ ની પણ વાત એજ છે.
આભાર
-Hemant Pandya