હા છું હું..માત્ર અધુરો પુણો કે આખો નહી સવાયો મર્દ, હા રુએ છે એક આખડી કોઈને ખોઈ તો કોઈની ઠારી બીજી આંખડી ઠરે છે હશે છે,
આ જીવનમાં જે માગીએ તે મળી જાય તો માનવી બધાનો માલીક અને લા પરવાહ સ્વાર્થી બની જાય..
ફક્ત આપણા માટે જ નહીં આપણાં માટે પણ જીવતા શીખો..
જીવો અને જીવવા દો
-Hemant Pandya