એમ જરૂર લાગે છે કે અંધારામાં પડછાયો સાથ છોડી દે છે, પણ વાત તદન ખોટી છે,
બસ આપણે સમજવામાં ભુલ કરીએ છીએ કે એતો આપણી સાથે જ હોય છે, બસ એની હોય છે મજબુરી કે દેખાઈ નથી સક્તો, બસ મહેસુલ કરો તો હર હંમેશ હોય છે સાથે તમારૂ પ્રતીબીબ બનીને.
-Hemantchhaya..... હું અને મારો પડછાયો