આજના શિવરાત્રી ના પવીત્ર મહાન દીવસે ..શિવ પીતા ૐ કાર ના આશીર્વાદ થી એની ઇચ્છાથી...
તમામ ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો વડીલો મિત્રો સ્નેહી જનો માટે ..જીવન સાર્થક કરી દે તેવું આત્મ જ્ઞાન થાય તેવી આ બુક લખી છે જે તમારા દરેક બાધા મુશ્કેલીનો હલ કારણ જીવન ને મધુર બનાવવાની રીત બધુય આમા આવરી લીધું છે..દુખી કેમ છો કયારે કેવી રીતે શુખીયા થશો તે પણ...
બસ ધીરજના ફળ મીઠા..એપૃવમા છે....
આભાર
-Vivek Khanderav