ફરી બહાર આવી ગયો છું , બધાથી એક કદમ આગળ...
બસ મોટું મન રાખવાનું...કોઈ પરેશાન કરે તો પણ શહન કરવાનું...
કોઈને કરવાના નહીં....
જે થયા પરેશાન એ ભાગ્યશાળી હશે... કારણકે એ ધડાઈ ગયા હશે...લગભગ કોઈને દુખ તકલીફ કે સદમો ભુલાવવા મે સદમો આપ્યો હશે..
વાત કંઈક એમ છે..કે ઝેર ઝેરને મારે...🤗
પણ હવે એ પણ બંધ કર્યું..કયારેક ડોઝ વધારે પડી જાય છે🙄..લોકો બ્લોક કરી દે છે..😭
-ઋતુરાજ હેમંત.