રગો રગથી વાકેફ આ જગત ના લોકોથી🌍🌎🌏..ઘણી ચોટો ખાઈ હવે ઘડાયો છું🌄, પણ લોકો હજું બુધ્ધું સમજે🤔..
રગ રગથી વાકેફ તમારા.😡 પણ સહન કરવાની પણ આદત પાડી છે😞..
કરો સીતમ એક દીવસ તો યાદ કરી ભર પેટ રડવાના છો😭, કારણકે જેસી કરણી વેસી ભરણી💔 મળશે તમને પણ જરૂર બદલો કર્મોનો☝️.જયારે એકલા પડશો અને યાદ આવશે અમારી🤗
કાસ એ સમયે અમે 🙄જીવતા હોત.
-ઋતુરાજહેમંત.