એ શબ્દો યાદ છે તમારે તો હજારો હશે બધાને સાચવી શકો છો, મારે ભગવાન નથી બનવું , હું બધાને ન્યાય નથી આપી શક્તી મારા ભગવાન તમે પ્રેમ તમે , દોસ્ત તમે અને ભરથાર તમે, બસ તમારાં માં મારી સધળી દુનીયા વસે મારે અન્યના શું કામ..
દોષ્ત આને કહેવાય પ્રેમ..અને આવા કોઈ ચાહનાર ની ખોટ પડે તો શું થાય..?? તકલીફ આથી મોટી કઈ હોય?? પ્રેમ સમજ્યાં છો પ્રેમ ની પરીભાસા..આ જીવન તેની યાદમાં જીવવું તેના ત્યાગ બલીદાન ને ના ભુલવું..
મીરા દીવાની શ્યામકી દુજોના ભાવે કોઈ, ઓઢું તો કાળો કાબળો શ્યામનો જેમાં ચડેના દુજો રંગ કોઈ
-જીંદગી ની લડાઈ ખુદ જાતેજ લડવી પડે. Hemant Pandya